न कहा करो हर बार की हम छोड़ देंगे तुमको,
न हम इतने आम हैं, न ये तेरे बस की बात है!"
કોયલ ટહુકે સવારના
ને સાંજે કનડે યાદ
સૈયર, શું કરીએ?
આંખોમાં છે ફાગણિયો
ને પાંપણમાં વરસાદ
સૈયર, શું કરીએ?
ઊંધમાં જાગે ઉજાગરો
ને શમાણાંની સોગાદ
સૈયર, શું કરીએ?
મૂંગામંતર હોઠ તો મારા
ને હૈયું પાડે સાદ
સૈયર, શું કરીએ?
પિયર લાગે પારકું
કે સાસરિયાનો સ્વાદ
સૈયર, શું કરીએ?
પગમાં હીરનો દોરો વીંટાયો
ને ઝરણાંનો કલનાદ
સૈયર, શું કરીએ?
તનમાં તરણેતરનો મેળો
ને મનમાં છે મરજાદ
સૈયર, શું કરીએ?
રાખ ભરોસો ખુદ પર, શા ને શોધે છે ફરિશ્તાઓ??
સમુદ્રના પક્ષીઓ પાસે ક્યાં હોય છે નકશાઓ..??
તો'ય તેઓ શોધી લે છે ને.. રસ્તાઓ..!!??
न हम इतने आम हैं, न ये तेरे बस की बात है!"
કોયલ ટહુકે સવારના
ને સાંજે કનડે યાદ
સૈયર, શું કરીએ?
આંખોમાં છે ફાગણિયો
ને પાંપણમાં વરસાદ
સૈયર, શું કરીએ?
ઊંધમાં જાગે ઉજાગરો
ને શમાણાંની સોગાદ
સૈયર, શું કરીએ?
મૂંગામંતર હોઠ તો મારા
ને હૈયું પાડે સાદ
સૈયર, શું કરીએ?
પિયર લાગે પારકું
કે સાસરિયાનો સ્વાદ
સૈયર, શું કરીએ?
પગમાં હીરનો દોરો વીંટાયો
ને ઝરણાંનો કલનાદ
સૈયર, શું કરીએ?
તનમાં તરણેતરનો મેળો
ને મનમાં છે મરજાદ
સૈયર, શું કરીએ?
રાખ ભરોસો ખુદ પર, શા ને શોધે છે ફરિશ્તાઓ??
સમુદ્રના પક્ષીઓ પાસે ક્યાં હોય છે નકશાઓ..??
તો'ય તેઓ શોધી લે છે ને.. રસ્તાઓ..!!??